સેક્સકાંડઃ ડોનાલ્ડ ટ્રમ્પની જામીન અરજી ન્યૂયોર્કની કોર્ટે મંજૂર રાખી પણ આટલા લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે

Trump In New York For Court Surrender In Hush Money Case

News Continuous Bureau | Mumbai

સુનાવણી માટે પહોંચેલા ટ્રમ્પે આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ પુરતા ડોનાલ્ડ ટ્રમ્પને છોડી મુકવામાં આવ્યા છે. ટ્રમ્પને કુલ 34 આરોપનો સામનો કરવો પડ્યો હતો. આમાંનો એક આરોપ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવા સંદર્ભેનો હતો આ ઉપરાંત તેમના પર 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ખોટા દસ્તાવેજો આપવાનો પણ આરોપ છે. કોર્ટમાં ટ્રમ્પે કોર્ટમાં તમામ આરોપોને ફગાવી દીધા હતા.
આ મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પની સુનાવણી જાન્યુઆરી 2024માં શરૂ થઈ શકે છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. આ દિવસે ટ્રમ્પને ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે.
સુનવણી પતી ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અંધકારમાં ધકેલાઈ રહ્યું

આ સમાચાર પણ વાંચો: ભારતે ફરી નિભાવી મિત્રતા, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના આ ઠરાવ પર મતદાન કરવાથી બનાવી દુરી.