90
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Trump immigration :
-
ટ્રમ્પના દાવા મુજબ તેમણે સત્તા સંભાળી તેના એક જ મહિનામાં ઘૂસણખોરી ઘટી ગઇ છે. મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચુ રહ્યું છે.
-
ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસની 8326 ઘટનાઓ સામે આવી. જે સૌથી ઓછી છે.
-
ઉલ્લેખનિય છે કે જો બાઇડેનની સત્તાના અંતિમ સપ્તાહમાં ઘૂસણખોરીની 20 હજાર ઘટના જ્યારે દરરોજ 2869 ઘટના સામે આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Ukraine Europe loan : ટ્રમ્પે છોડ્યા, યુરોપે ઝીલ્યા. ઝેલેન્સકીનું અપ-ડાઉન શરુ… મળી લોન
You Might Be Interested In