Trump immigration : ટ્રમ્પ થયા આકરા, અમેરિકામાં ઘુસણખોરી ઘટી. આંકડા ચોંકાવનારા.

Trump immigration : મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચુ રહ્યું છે.

by kalpana Verat
Trump immigration Donald Trump declares illegal immigration is at historic lows under his presidency

News Continuous Bureau | Mumbai

Trump immigration :

  • ટ્રમ્પના દાવા મુજબ તેમણે સત્તા સંભાળી તેના એક જ મહિનામાં ઘૂસણખોરી ઘટી ગઇ છે. મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચુ રહ્યું છે.

  • ફેબ્રુઆરીમાં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસની 8326 ઘટનાઓ સામે આવી. જે સૌથી ઓછી છે.

  • ઉલ્લેખનિય છે કે જો બાઇડેનની સત્તાના અંતિમ સપ્તાહમાં ઘૂસણખોરીની 20 હજાર ઘટના જ્યારે દરરોજ 2869 ઘટના સામે આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Ukraine Europe loan : ટ્રમ્પે છોડ્યા, યુરોપે ઝીલ્યા. ઝેલેન્સકીનું અપ-ડાઉન શરુ… મળી લોન

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More