232
Join Our WhatsApp Community
- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા કાયદા પર હસ્તાક્ષર કરીને ટેક્સાસ પોસ્ટ ઓફિસનું નામ શહીદ સંદિપ સિંહ ધાલીવાલ આપ્યું છે.
- શહિદ સંદિપ સિંહ અમેરિકાની પોલીસ સર્વિસનો અધિકારી હતો.
- 2019 માં થયેલી અથડામણમાં પોલીસ અધિકારી શહીદ થયો હતો
- અમેરિકામાં સરકારી ઇમારતને કોઈ ભારતીય નું નામ આપવામાં આવ્યું હોય તેવો આ બીજો કિસ્સો છે.
You Might Be Interested In