- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણીમાં ગેરરીતિના પાયાવિહોણા આક્ષેપોના સમર્થનમાં આ લોકોએ 4 કલાક સુધી કેપિટલ હિલને બાનમાં લીધું.
- જ્યારે આ તોફાન ચાલતા હતાં ત્યારે ટ્રમ્પ પોતે તોફાનની આ તસવીરો વ્હાઇટ હાઉસમાં ટીવી પર જોઇ રહ્યા હતા.
- તેમના સોશ્યલ મિડીયા એકાઉન્ટ હેક થઈ જતા તેઓ ભડકી ઉઠ્યા હતાં. તેમજ તેમણે સમર્થકો ને રોકવાનો પ્રયાસ ન કર્યો.
જ્યારે અમેરીકા ની સંસદ લોકોએ બાન માં લીધી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આ કામ કરી રહ્યાં હતાં. જાણો અહીં.
