News Continuous Bureau | Mumbai
Trump US bribery law:
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પહેલા જ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે.
-
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ નાબૂદ કરી દીધો છે.
-
ટ્રમ્પે આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે જણાવ્યું હતું કે, આ કાયદો કંપનીઓ માટે વૈશ્વિક સ્તરે નુકસાનકારક છે.
-
આ ઉપરાંત તેમણે એટર્ની જનરલને એફસીપીએ અંતર્ગત કાર્યવાહીઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા નિર્દેશ આપ્યો છે.
-
આ નિર્ણયથી ગૌતમ અદાણી વિરૂદ્ધ અમેરિકામાં મૂકાયેલા આરોપો દૂર થવાની આશા વધી છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump tariffs : ડોનાલ્ડ ટ્રમ્પ નરમ પડ્યા, આ બે દેશો માટે એક મહિના માટે ટેરિફ પર લગાવી રોક; ડ્રેગનને કોઈ રાહત નહીં…
🚨🇺🇸TRUMP TO HALT FOREIGN BRIBERY LAW
Trump is pausing enforcement of the Foreign Corrupt Practices Act, claiming it handicaps U.S companies competing abroad.
AG Bondi will roll out new guidelines while past and ongoing cases are put under review.
A White House official says… pic.twitter.com/9rqxyRNKwP
— Mario Nawfal (@MarioNawfal) February 10, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)