100
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Trump Zelenskyy row:
-
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ઉગ્ર દલીલો ના ત્રણ દિવસ બાદ અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે
-
મીડિયા રિપોર્ટ મુજબ ટ્ર્મ્પે યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે.
-
આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે.
-
વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : US Tariff War: ટ્રમ્પે ફરી શરૂ કર્યું ‘ટેરિફ વૉર’; આ બે દેશો પર લાદ્યો 25% ટેરિફ.. શેર માર્કેટમાં ભૂકંપ..
You Might Be Interested In