Trump Zelenskyy row: ટ્રમ્પ સાથે જીભાજોડી કરવી ઝેલેન્સ્કીને પડી ભારે, અમેરિકાએ આ સહાય બંધ કરવાની કરી જાહેરાત..

Trump Zelenskyy row: અમે અમારી સહાયને થોભાવી રહ્યા છીએ અને તેની સમીક્ષા કરી રહ્યા છીએ જેથી ખાતરી કરી શકાય કે તે શાંતિ કરારને પૂર્ણ કરવામાં મદદ કરે.

by kalpana Verat
Trump Zelenskyy row US suspends all military aid to Ukraine, reports say, in wake of Trump Zelenskyy row

News Continuous Bureau | Mumbai

 Trump Zelenskyy row: 

  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ઉગ્ર દલીલો ના ત્રણ દિવસ બાદ  અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે 

  • મીડિયા રિપોર્ટ મુજબ ટ્ર્મ્પે યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. 

  • આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે.

  • વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : US Tariff War: ટ્રમ્પે ફરી શરૂ કર્યું ‘ટેરિફ વૉર’; આ બે દેશો પર લાદ્યો 25% ટેરિફ.. શેર માર્કેટમાં ભૂકંપ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More