ઈન્ડોનેશિયા બાદ આ ટાપુ પર ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર એટલી હતી તીવ્રતા કે જાહેર કરાયું સુનામીનું એલર્ટ.. 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

  • સોલોમન ટાપુ (Solomon Island) પર આજે 7.0ની તીવ્રતાના ભૂકંપ (Earthquake) ના જોરદાર આંચકા અનુભવાયા છે. 
  • ભૂકંપની તીવ્રતાને જોતા આ વિસ્તારમાં સુનામી (Tsunami Alert) નું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. 
  • અમેરિકન ભૂગર્ભીય સર્વેક્ષણ (American Geological Survey) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાટનગર હોનિયારા (Honiara) થી 56 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં દરિયામાં 13 કિલોમીટર ઉંડાઇમાં હતું.
  • જો કે હજુ સુધી નુકસાન અંગે કોઈ માહિતી નથી. 
  • ઉલ્લેખનીય છે કે સોલોમન ટાપુ ભૂકંપના હિસાબથી સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  લોકોને વર્ષો સુધી લહેજતદાર પીણું પીવડાવનારા એવા ‘રસના’ કંપનીના સ્થાપક આરીઝ ખંભાતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More