237
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યુઝ
તુર્કમેનિસ્તાનની સત્તા પર આરૂઢ ગુરબાંગુલી બેર્દયમુખમેદોવ એ પોતાના વ્હાલા કૂતરાની લગભગ 50 ફુટ ઊંચી મૂર્તિ બનાવડાવી છે અને તેને તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્યાબાત ના નવા વિસ્તારમાં સ્થાપિત કરી છે. આ મૂર્તિને ખાસ રીતે કાંસાથી તૈયાર કરવામાં આવી છે, જેના કારણે તે ખરાબ નહીં થાય. આ કૂતરાની 50 ફુટ ઊંચી મૂર્તિ પર 24 કેરેટ સોનાની પરત ચઢાવવામાં આવી છે. જુઓ ફોટોગ્રાફ
You Might Be Interested In