સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર ડોનાલ્ડ ટ્રમ્પ નું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દીધું છે.
બુધવારે થયેલી હિંસા બાદ ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક કરી દીધું હતું . આ સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર થી ઘણા ટ્વીટ હટાવી દેવામાં આવ્યા હતા.
આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
