Site icon News Continuous Bureau | Mumbai

ડોનાલ્ડ ટ્રંપ બધે થી ફસાયા છે. હવે તેમના પર ટ્વિટરે ચોંકાવનારું પગલું ભર્યું. જાણો વિગત

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર ડોનાલ્ડ ટ્રમ્પ નું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દીધું છે.

બુધવારે થયેલી હિંસા બાદ ટ્વિટરે ટ્રમ્પનું  એકાઉન્ટ 12 કલાક માટે બ્લોક કરી દીધું હતું . આ સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર થી ઘણા ટ્વીટ હટાવી દેવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

US Trade Action। અમેરિકાની નવી ટ્રેડ પોલિસીથી ભારતને મોટો ઝટકો, ચીન અને બાંગ્લાદેશ પર પણ એક્શન
Russian Oil | રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત પર અમેરિકા કડક, ભારત સામે નવો પડકાર
Global Oil Markets on Edge| મિડલ ઈસ્ટની જંગની સીધી અસર! કાચા તેલની કિંમતોમાં અચાનક મોટો ભડકો; પેટ્રોલડીઝલ મોંઘા થવાના એંધાણ
USIran Tension Escalates| અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, કુવૈતમાં યુએસ આર્મી કેમ્પ પર મોટો હુમલો
Exit mobile version