Site icon

બોરિસ જ્હોન્સ સાથે ઠાકર’ વાળી- 41 પ્રધાનોના બળવા બાદ અંતે રાજીનામું આપવા થયા તૈયાર-જાણો હવે કોણ બનશે નવા PM

News Continuous Bureau | Mumbai 

બ્રિટનમાં(Britain) ચાલી રહેલા રાજકીય સંકટ(Political crisis) વચ્ચે વડાપ્રધાન બોરિસ જોન્સન(Prime Minister Boris Johnson) પદ છોડવા માટે તૈયાર છે મીડિયા અહેવાલ અનુસાર આજે મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન(Britain PM) રાજીનામું(resignation) આપી શકે છે. 

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં 41 પ્રધાનોએ(Ministers) રાજીનામું આપી દીધું છે, ત્યારથી તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું. 

નવા PMની રેસમાં પૂર્વ નાણામંત્રી(Former Finance Minister) ઋષિ સુનક(Rishi Sunak) અને ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી(Secretary of Foreign Commonwealth and Development Affairs) લીઝ ટ્રસ (Liz truss)આગળ છે.

આ સમાચાર પણ વાંચો :  બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ- PM બોરિસ જોન્સનની ખુરશી જોખમમાં-માત્ર 48 કલાકમાં આટલા મંત્રીઓએ આપ્યા રાજીનામાં

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version