376
Join Our WhatsApp Community
- બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવ્યા પછી એક દિવસમાં વિક્રમી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
- કોરોના થી 744 દર્દીઓનાં મોત નીપજ્યાં. એપ્રિલ 2020 પછી પહેલી વખત બ્રિટનમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
- બ્રિટનમાં કોરોનાથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને 69,157 થઈ ગઈ છે જ્યારે કોરોનાના કુલ કેસ 21.55 લાખથી વધુ થયા.
You Might Be Interested In
