- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકાની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે.
- આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે.
- આ વસ્તુઓની શરૂઆતની કિંમત 55 હજાર બ્રિટીશ પાઉન્ડ નક્કી કરવામાં આવી છે.
- જેની ભારતમાં ટેક્સ સાથે કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયાની થાય છે.
- અનુમાન પ્રમાણે બોલીઓ 80 હજાર પાઉંડ સુધી પહોંચવાની શક્યતા છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ આ વસ્તુઓની થશે હરાજી, જાણો કયા દેશમાં થશે નિલામી..


Leave a Reply