રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ આ વસ્તુઓની થશે હરાજી, જાણો કયા દેશમાં થશે નિલામી..

by Dr. Mayur Parikh
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા વપરાયેલ લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકાની બ્રિટનના બ્રિસ્ટોલમાં દસમી જાન્યુઆરીએ હરાજી થશે. 
  • આ બોલી કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવશે.
  • આ વસ્તુઓની શરૂઆતની કિંમત 55 હજાર બ્રિટીશ પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. 
  • જેની ભારતમાં ટેક્સ સાથે કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયાની થાય છે.
  •  અનુમાન પ્રમાણે બોલીઓ 80 હજાર પાઉંડ સુધી પહોંચવાની શક્યતા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More