Ukraine Europe loan : ટ્રમ્પે છોડ્યા, યુરોપે ઝીલ્યા. ઝેલેન્સકીનું અપ-ડાઉન શરુ… મળી લોન

Ukraine Europe loan : યુક્રેનમાં શાંતિ માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે લંડનમાં યોજેલી યુરોપીયન શીખર સંમેલનમાં ભાગ લેવા ઝેલેન્સ્કી પહોંચ્યા હતા.

by kalpana Verat
Ukraine Europe loan Ukraine signs 2.26 billion UK loan deal for weapons production after failed Trump talks

News Continuous Bureau | Mumbai 

Ukraine Europe loan :

 

  • પહલે દેશને બરબાદ કરનાર અને હવે ઉધાર લેનાર યુક્રેનના વડા ઝેલેન્સ્કીને હાલ જીવનદાન મળ્યું છે. તેણે યુરોપ પાસેથી લોન મેળવી છે.

  • યુક્રેનમાં શાંતિ માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે લંડનમાં યોજેલી યુરોપીયન શીખર સંમેલનમાં ભાગ લેવા ઝેલેન્સ્કી પહોંચ્યા હતા.

  • બ્રિટને યુક્રેનને ૨.૨૬ અબજ પાઉન્ડ (અંદાજે ૨.૮૪ અબજ ડોલર)ના લોન એગ્રીમેન્ટ પર કરાર પણ કર્યા હતા. આ સમજૂતી હેઠળ યુક્રેનને આગામી સપ્તાહે પહેલો હપ્તો મળવાની આશા છે

  • આ લોનની ચૂકવણી પ્રતિબંધિત રશિયન સંપ્રભુ સંપત્તિઓમાંથી પેદા થનારા નફાથી કરાશે.

 

 

આ સમાચાર પણ વાંચો : Russia vs Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ પદ છોડવા થયા તૈયાર, ખનિજ સોદો પણ કરશે, અમેરિકાએ બસ આટલું કરવું જોઈએ… જાણો ઝેલેન્સકીએ હવે ટ્રમ્પ પાસેથી શું માંગ્યું?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More