News Continuous Bureau | Mumbai
રશિયા(Russia) સાથેના યુદ્ધમાં યુક્રેન(Ukraine), દક્ષિણમાં એક કિલ્લો(fort) ગુમાવી ચૂક્યું છે.
82 દિવસથી રશિયન દળોના(Russian forces) હુમલાનો સામનો કરી રહેલું મેરીયુપોલ(Mariupol) શહેર હવે યુક્રેનના હાથમાંથી નીકળી ગયું છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુક્રેનની સેનાની(Ukraine Army) છેલ્લી ટુકડીએ મેરીયુપોલના એઝોવાસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં(Azovastel steel plant) રશિયન સેનાને આત્મસમર્પણ(Surrender) કરી દીધું છે.
ભીષણ લડાઈ બાદ રશિયન સેના દ્વારા મારિયુપોલ પર કબજો મેળવવો એ પુતિન માટે મોટી જીત માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધની અવળી અસર: હવે આ અમેરિકન ફાસ્ટ-ફૂડ કંપનીએ રશિયા છોડવાની જાહેરાત કરી, કંપનીએ ખરીદનારની શોધ શરૂ કરી..