256
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકા પ્રેસિડન્ટ જો બાઈડનએ રશિયાથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકાએ રશિયા પર દબાણ લાવવા માટે ક્રૂડ ઓઈલની સાથે કોલસા અને કુદરતી ગેસની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે અમેરિકાએ તેની અર્થવ્યવસ્થાને સખત માર મારવા માટે આ નિર્ણય લીધો છે.
અમેરિકાના આ નિર્ણયને પગલે વિશ્વભરમાં તેલની કિંમતો વધશે, રશિયન ઓઈલના પ્રતિબંધના કારણે ક્રૂડ ઓઇલ મોંઘુ થશે.
અગાઉ અમેરિકા સહિત યુરોપના ઘણા દેશો તેના પર પહેલાથી જ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં પણ જોવા મળશે ચોમાસાનો માહોલ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં કમોસમી વરસાદનો વર્તારો: IMDએ જારી કર્યું આ ઍલર્ટ
You Might Be Interested In