Site icon

રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો! આ દેશએ ઓઇલ, ગેસ અને કોલસાની આયાત પર લગાવ્યો પ્રતિબંધ; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

અમેરિકા પ્રેસિડન્ટ જો બાઈડનએ રશિયાથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

Join Our WhatsApp Community

અમેરિકાએ રશિયા પર દબાણ લાવવા માટે ક્રૂડ ઓઈલની સાથે કોલસા અને કુદરતી ગેસની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે અમેરિકાએ તેની અર્થવ્યવસ્થાને સખત માર મારવા માટે આ નિર્ણય લીધો છે. 

અમેરિકાના આ નિર્ણયને પગલે વિશ્વભરમાં તેલની કિંમતો વધશે, રશિયન ઓઈલના પ્રતિબંધના કારણે ક્રૂડ ઓઇલ મોંઘુ થશે. 

અગાઉ અમેરિકા સહિત યુરોપના ઘણા દેશો તેના પર પહેલાથી જ કડક આર્થિક પ્રતિબંધો લગાવી ચૂક્યા છે.

 આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં પણ જોવા મળશે ચોમાસાનો માહોલ, મુંબઈ સહિત મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં કમોસમી વરસાદનો વર્તારો: IMDએ જારી કર્યું આ ઍલર્ટ

 

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version