- અમેરિકાના નાણા મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને અહેવાલ આપ્યો છે. એમાં ભારત સહિતના ઘણાં દેશોને કરન્સી વોચલિસ્ટમાં મૂકવાની જાહેરાત કરી છે.
- ડોલરની સામે વેલ્યૂ વધારવા માટે કરન્સીમાં હેરાફેરી થવાની શક્યતા હોય એવા કિસ્સામાં કરન્સી વોચલિસ્ટમાં મૂકવામાં આવે છે.
- ડોલર સામે કરન્સીનું મૂલ્ય વધારવા માટે શંકાસ્પદ ગતિવિધિ થવાની શક્યતા હોય એવા દેશને અમેરિકા દર વર્ષે કરન્સી વોચલિસ્ટમાં મૂકે છે.
લો બોલો. મોદી ના પાકા દોસ્તાર ડોનાલ્ડ ટ્રમ્પે, જતા – જતા આ મામલે ભારત ને વૉચ લિસ્ટ માં મુક્યું. જાણો વિગત…
