Site icon

એચ-1બી વિઝાનો ટ્રમ્પકાળનો કાયદો કોર્ટે ફગાવી દીધો, ભારતીય વિદ્યાર્થીઓને થશે આ ફાયદો;જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર  

અમેરિકાની કોર્ટે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝાના નિયમોમાં કરેલા ફેરફારને રદ કર્યાં છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ એક મોટા ચુકાદામાં, યુએસ ફેડરલ કોર્ટે ટ્રમ્પ કાર્યકાળના H-1B વિઝા નિયમોમાં કરેલા ફેરફારોને રદ કર્યા. 

કોર્ટના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી શોધી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નિર્ણયથી નવા સ્નાતકો માટે નોકરી મેળવવી સરળ બનશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H-1B વિઝા નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો હેઠળ, વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા લોટરી ડ્રોથી બદલીને માત્ર ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં કરવામાં આવી હતી. જે બાદ તેની સામે વિરોધ શરૂ થયો અને આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 

આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં રાજકીય ભૂકંપ, મુખ્યમંત્રી સહિત સમગ્ર કેબિનેટે આપ્યું રાજીનામુ; જાણો વિગતે
 

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Trump Greenland Mission: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે અમેરિકાનું ‘શાંતિ સૂત્ર’ અને કેમ આ ટાપુ પર છે ટ્રમ્પની નજર’.
Exit mobile version