પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અમેરિકાની એક કોર્ટમાં ભાગલાવાદી કાશ્મીર ખાલિસ્તાન જૂથ અને બીજા બે વ્યક્તિઓ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો
કેસની સુનાવણી ની બંને તારીખ વખતે ભાગલાવાદી ગ્રુપનું કોઈ પ્રતિનિધિ હાજર રહ્યું નહીં તેથી જજે કેસ ફગાવી દીધો છે
આ કેસમાં ભારતીય સંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા ના કરેલા નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેમજ ૧૦ કરોડ ડોલરની રાહતની માંગણી કરવામાં આવી હતી