188
Join Our WhatsApp Community
અમેરિકામા શનિવારે ફાઇઝર-બાયોએન્ટેકની કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.
શુક્રવારે તેની એક સહાયક કંપનીએ વેક્સિનને જલદીથી મંજૂરી આપવા માટે અપીલ કરી હતી.
અમેરિકા જ નહીં, મેક્સિકોએ પણ આ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. બ્રિટન અને કેનેડા પહેલાં જ આ પગલાં ભરી ચૂક્યા છે.
You Might Be Interested In
