248
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકાની ફસ્ટ લેડી (First Lady of America) એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ(US President) જો બાઈડનની(Joe Biden) પત્ની જીલ બાઈડન(Jill Biden) ફરી એકવાર કોરોના(Corona)સંક્રમિત થઈ છે.
24 ઓગસ્ટે તેનો એન્ટિજેન ટેસ્ટ(Antigen test) કરવામાં આવ્યો હતો, જેમાં તે કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
વ્હાઇટ હાઉસનું(White House) કહેવું છે કે તે હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા છે.
હાલ તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ બિડેન જીલ બિડેનની સૌથી નજીક હોવાથી યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની માર્ગદર્શિકાને(US Centers for Disease Control and Prevention Guidelines) અનુસરીને 10 દિવસ સુધી ઘરની અંદર માસ્ક(Covid 19 mask) પહેરશે.
આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે
You Might Be Interested In