214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
અમેરિકાએ થર્ડ જેન્ડર માટે પહેલી વખત એક્સ જેન્ડર પાસપોર્ટ જારી કર્યો છે.
આ પાસપોર્ટ એવા લોકો માટે છે જેઓ પોતાને સ્ત્રી કે પુરુષ તરીકે દર્શાવતા નથી.
આના લીધે પુરુષ અને સ્ત્રી બંનેમાં ન આવનારા તેના હેઠળ તેમની નોંધણી કરાવી શકશે
અમેરિકાના LGBTQ અધિકારો માટે રાજ્ય વિભાગના વિશેષ દૂતે જણાવ્યું હતું કે આ પગલું જીવંત વાસ્તવિકતા સાથે સુસંગત છે.
જો કે ડિપાર્ટમેન્ટે આવો પાસપોર્ટ કોને જારી કરાયો તેની વિગત આપવા ઇન્કાર કર્યો હતો.
You Might Be Interested In