News Continuous Bureau | Mumbai
ચીનના (China) છેલ્લા કેટલાક દિવસોથી ચીનના (Shanghai)શાંઘાઈ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં (Covid Case) વધારો થઇ રહ્યો છે.
દરમિયાન, યુએસએ (USA) કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેના શાંઘાઈ કોન્સ્યુલેટના તમામ બિન-જરૂરી કર્મચારીઓને શાંઘાઈ છોડવાનો આદેશ આપ્યો છે.
ચીનના સૌથી મોટા શહેરમાં આજે 23,000 થી વધુ નવા કોરોનાવાયરસ(Coronavirus) ચેપ નોંધાયા છે.
ચીનનું સૌથી મોટું શહેર શાંઘાઈમાં ફેલાયેલા કોવિડને(Covid19) ધ્યાનમાં રાખી ચીનની કમ્યૂનિસ્ટ પાર્ટીની સરકારે સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવી દીધું છે.
ચીન 'ઝીરો કોવિડ પોલિસી'નું (Zero Covid policy) પાલન કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં ફરી કોરોના વાયરસનો તરખાટ, ‘ઝીરો કોવિડ પોલિસી’ નિષ્ફળ સાબિત થઈ, નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ.. જાણો ચોંકાવનાર આંકડા
