Site icon News Continuous Bureau | Mumbai

આ તે વળી કેવું? અમેરિકામાં ૭૦ ટકા લોકોને વેક્સિન મુકાઈ તેમ છતાં રોજ એક લાખ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં હાહાકાર મચ્યો છે. જૂન મહિનામાં ૧૧ હજાર નવા કેસો નોંધાઇ રહ્યા હતા ત્યારે હવે દૈનિક 1 લાખ કેસ નોંધાઈ રહ્યા છે.

અમેરિકાના ફ્લોરિડા, લુસિયાના અને મિસિસિપી વિસ્તારમાં પરિસ્થિતિ કટોકટી જનક બની છે.

આશરે ૭૦ ટકા લોકોને વેક્સિન આપ્યા બાદ પણ આ પરિસ્થિતિ ચાલુ રહેતા વૈદકીય નિષ્ણાંતો ચિંતામાં છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિના વિસ્તાર માટે અમેરિકા તૈયાર, ભારત માટે સારા સમાચાર…

 

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version