179
Join Our WhatsApp Community
અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રિઝેન્ટેટિવમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સત્તાથી હટાવવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ.
પ્રસ્તાવમાં ઉલ્લેખ છે કે ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સે રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળી લેવી જોઈએ.
સદનમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સ પેન્સને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ તાત્કાલિક સંવિધાનના 25માં સંશોધનનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પદમાં અયોગ્ય જાહેર કરે.
You Might Be Interested In