Site icon

દિલ અને નજર થામીને રાખજો, આ યુવકે પોતાના ભાઈને માથા પર ઊંધો રાખીને માત્ર 53 સેકન્ડમાં 100 સીડીઓ ચડી ગયો. જુઓ વિડીયો..

Vietnamese man climbs 100 stairs in 53 seconds with brother balanced on head

તમારા દિલ અને નજર થામીને જોજો, આ યુવકે પોતાના ભાઈને માથા પર ઊંધો રાખીને માત્ર 53 સેકન્ડમાં 100 સીડીઓ ચડી ગયો. જુઓ વિડીયો..

 

વિયેતનામના બે ભાઈઓએ અદ્ભુત સંતુલન બતાવીને એવું કારનામું કર્યું કે લોકોને દાંત નીચે આંગળી દબાવવાની ફરજ પડી. એક ભાઈએ બીજા ભાઈને માથા પર ઊંચકીને માત્ર 53 સેકન્ડમાં 100 સીડીઓ ચડી ગયો. આ રીતે બંનેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

Join Our WhatsApp Community

મીડિયા અહેવાલ મુજબ  37 વર્ષીય ગિઆંગ ક્વોક કો અને 32 વર્ષીય ગિઆંગ ક્વોક એનગીપ બંને ભાઈઓ છે.   તેણે સ્પેનના ગિરોનામાં સેન્ટ મેરી કેથેડ્રલની બહાર એક્રોબેટિક સ્ટંટ કર્યા. જેનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

 ભાઈને તેના માથા પર લઈને 100 સીડી ચડી

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ભાઈએ બીજા ભાઈને માથા પર ઉભો રાખીને તે સીડીઓ ચઢી રહ્યો છે. મજેદાર વાત એ છે કે ભાઈ માથું ઊંધુ કરીને ઉભો છે. ડઝનબંધ કેમેરાની સામે, એક ભાઈ 53 સેકન્ડ માટે સંતુલિત રહીને 100 સીડીઓ ચઢ્યો, જેને જોઈને બધા દંગ રહી ગયા.

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
Russia-Ukraine War Update: મોસ્કોમાં વ્લાદિમીર પુતિન અને ટ્રમ્પના પ્રતિનિધિઓ વચ્ચે મોડી રાત સુધી ચાલી બેઠક; યુક્રેન શાંતિ કરાર પર અંતિમ મહોરની તૈયારી
US-Canada Tension: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમ માર્ક કાર્નીનું ‘બોર્ડ ઓફ પીસ’નું આમંત્રણ પાછું ખેંચ્યું; દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નવી રાજકીય લડાઈના એંધાણ.
US Withdraws from WHO: અમેરિકા વિના WHO પાંગળું? ટ્રમ્પના આદેશથી ફંડિંગ બંધ થતા જ વૈશ્વિક આરોગ્ય સંસ્થા આર્થિક કટોકટીમાં; જાણો શું થશે હવે આગળ.
Exit mobile version