211
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટેસ્લા અને સ્પેસ એક્સના CEO એલોન મસ્ક ફરી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
એલોન મસ્કે ટ્વિટર પર એક ટ્વિટ કરીને કહ્યું કે, લાગી રહ્યું છે કે ફરી COVID-19 પોઝિટીવ આવ્યો છું.
જોકે તેમનામાં કોઈ ગંભીર લક્ષણો નથી જોવા મળી રહ્યાં.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2020માં મસ્કે કોરોના વયારસના ટેસ્ટિંગની સચોટતા પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે એક જ દિવસમાં તેઓ બે વાર પોઝિટીવ અને બે વાર નેગેટીવ આવ્યા છે.
ચીનના આ શહેરમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, બે તબક્કામાં ફરી આકરો લોકડાઉન; જાણો વિગતે
You Might Be Interested In