Site icon News Continuous Bureau | Mumbai

યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર ; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

યુક્રેન અને રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ મોટી જાહેરાત કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ નાટોના સભ્યપદ માટે વધુ દબાણ કરી રહ્યા નથી. 

સાથે તેમણે પુતિને સ્વતંત્ર જાહેર કરેલા રશિયન તરફી બે પ્રાંતોના દરજ્જા મુદ્દે  સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. 

આ એવા મુદ્દા છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું મૂળ માનવામાં આવે છે. તેઓએ રશિયાને શાંત કરવાના હેતુથી આ નિર્ણયો લીધા છે.

આ સમાચાર પણ વાંચો :રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો! આ દેશએ ઓઇલ, ગેસ અને કોલસાની આયાત પર લગાવ્યો પ્રતિબંધ; જાણો વિગતે 

India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
US Visa Policy EB1 Warning ટ્રમ્પ સરકારની નવી ધમકી ભારતીયોની ‘દુશ્મન’ નીતિ અખત્યાર કરી EB1 ગ્રીન કાર્ડ રદ કરવા સુધીના સંકેત
Turkey India Relations UTurn દોસ્તી બદલાઈ કે સ્વાર્થ? પાકિસ્તાનની પીઠ પાછળ તૂર્કિયેનો યુટર્ન, ભારત સાથે સંબંધો સુધારવા એર્દોગનની નવી ચાલ
US Warning to India વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને આપી ધમકી
Exit mobile version