Site icon

વાલીઓ માટે લાલબત્તી સમાન વિડીયો, નાના બાળકને ક્યારેય એકલા મુકશો નહીં.. જુઓ વિડીયો..

WATCH: Disturbing Video of Unattended Toddler Walking on Apartment Ledge Terrifies the Internet

વાલીઓ માટે લાલબત્તી સમાન વિડીયો, નાના બાળકને ક્યારેય એકલા મુકશો નહીં.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

સ્પેનમાં માતા-પિતાને ચેતવનાર એક લાલબત્તી સમાન ઘટના બની છે. અહીં બનેલી આ ઘટના જાણીને તમે તમારા બાળકને ઘરમાં એકલા મૂકીને જતા પહેલા સો વખત વિચાર કરશો. એમાંય જો તમારા ઘરની બારી આવી ખુલી હોય તો તમારે ચોક્કસ સાવધાન રહેવું જોઈએ. સ્પેનના એક શહેરમાં ફ્લેટની બારીની બહાર નવું ચાલવા શીખતું બાળક બારીની સાંકડી ધાર પર ચાલતું જોવા મળે છે. આ દ્રશ્ય જોઈ સૌના જીવ અધ્ધર થઈ જાય છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નવું ચાલવા શીખતું બાળક બાલ્કનીના કિનારે ચાલ્યું અને પછી જે રીતે આવ્યો તે રીતે જ પાછો ગયો. અને આખો વિસ્તાર ફરીથી આવરી લીધો..

જોકે સદ્દનસીબે આ ઘટનામાં બાળકને બચાવી લેવાયો હતો..

આ સમાચાર પણ વાંચો :  CBIએ કર્યો નવો ખુલાસો.. ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ પર સંકટના સમયે વિદેશમાં ખરીદી અધધ આટલા કરોડની સંપત્તિ

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version