315
Join Our WhatsApp Community
- ડોનાલ્ડ ટ્રમ્પએ કાર્યકાળના છેલ્લા દિવસે કહ્યું કે આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની શરૂઆત છે.
- ટ્રમ્પે આગામી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ને શુભેચ્છાઓ પાઠવી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમગ્ર ભાષણમાં બાઇડેનનું નામ ન લીધું.
- ટ્રમ્પના અનેક સમર્થકોનું માનવું છે કે ચૂંટણી તેમની પાસેથી છીનવી લેવામાં આવી હતી.
You Might Be Interested In