- નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ કહ્યું છે કે તે ભારત સાથે ચર્ચા ના માધ્યમથી કાલાપાની વિસ્તાર પાછો મેળવશે.
- નેશનલ એસેમ્બ્લી સેશન સાથે વાતચીત કરતા તેમણે આ વાત કહી.
- નેપાળના વડાપ્રધાન નું નિવેદન ભારતના હિતની વિરૂદ્ધ માં છે.
નેપાળના વડાપ્રધાન ઓલી એ ફરી કરી બક્વાસ. જાણો નવો રાગ…
