308
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
જ્યાં એક તરફ કાબુલ થી અને અફઘાનિસ્તાનથી બહાર નીકળવા માટે લોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન ના કાબુલ શહેરના વજીર અકબર ખાન વિસ્તારમાં એક ડઝન જેટલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી.
કાબુલ પહોંચ્યા પછી ગાંડા કાઢી રહ્યા છે તાલિબાનના આતંકીઓ, જીમનાશ્યમમાં કરે છે કસરત. જુઓ વિડિયો.
તેમણે પોતાના હાથમાં બેનર લીધા હતા અને નારેબાજી કરી હતી કે અફઘાનિસ્તાનમાં જે નવી સરકાર બનવા જઈ રહી છે તે સરકારમાં મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવે.
You Might Be Interested In