304
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વર્લ્ડ બેંકે અફઘાનિસ્તાનમાં છોકરીઓને શાળાએ જતી અટકાવતા તાલિબાનના આદેશ પર ચિંતા વ્યક્ત કરી છે.
આ સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અફઘાનિસ્તાનના ચાર પ્રોજેક્ટને રોકી દીધા છે.
શાસક તાલિબાન નેતાઓએ છોકરીઓને સાર્વજનિક હાઈસ્કૂલમાં જવા પર પ્રતિબંધ મૂક્યા બાદ વર્લ્ડ બેંકે આ કાર્યવાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિને જોતા વર્લ્ડ બેંક દ્વારા અનેક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રજ્ઞાચક્ષુ રહસ્યવાદી બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી, આ દેશના રાષ્ટ્રપતિ બનશે ‘વિશ્વના શક્તિશાળી વ્યક્તિ’; જાણો વિગતે
You Might Be Interested In