521
Join Our WhatsApp Community
- વિશ્વ નો સૌથી વયોવૃદ્ધ પાંડા 38 વર્ષ ની વયે મૃત્યુ પામ્યો.
- આ માદા પાંડા કુલ 153 બચ્ચાઓની માતા છે.
- ચીન ના ઝૂ માં તેનું મૃત્યુ થયું. આ પાંડા 130 માનવ વર્ષ જીવ્યો તેમ કહી શકાય.
- આ માદા પાંડા ને હીરો મધર આ નામ થી સંબોધવામાં આવતી હતી.
You Might Be Interested In
