કોરોનાના ઉદભવસ્થાન ચીનમાં મહામારીની રી-એન્ટ્રી-આ શહેરમાં ફરી વાર લોકડાઉન લાગુ પડાયું-લાખો લોકો ઘરોમાં કેદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના(Corona) ફરી એકવાર ચીનના(China) વુહાનમાં(Wuhan) પાછો ફર્યો છે. 

અહીં 10 લાખની વસ્તી ધરાવતા જિયાંગ્ઝિયા(Jiangxia) શહેરમાં ફરી વાર કોરોના લોકડાઉન(Corona lockdown) લાગુ પડાયું છે. 

જિયાંગ્ઝિયામાં કોરોનાના ચાર કેસ(Corona case) મળી આવ્યા છે. જે બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

અહીં બાર(Bar), સિનેમા હોલ(Cinema Hall) અને કાફે(Cafe) બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાં કોરોનાનો પહેલો કેસ દુનિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો :  હિન્દુઓ અને શીખો પાછા અફઘાનિસ્તાનમાં આવો-તાલીબાન ની આજીજી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More