Site icon

Applying Oil on Navel: નાભિમાં તેલ લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને નુકસાન

Applying Oil on Navel: નાભિ શરીરનું કેન્દ્ર છે.નાભિમાં તેલ લગાવવી એ આયુર્વેદિક પદ્ધતિ છે, જે ત્વચા અને આરોગ્ય માટે લાભદાયક પણ બની શકે છે અને નુકસાનકારક પણ.તેલ લગાવવાથી ત્વચા હાઈડ્રેટ થાય છે, પણ ખોટા તેલથી રેશ અને એલર્જી પણ થઈ શકે

Applying Oil on Navel: Know Its Surprising Benefits and Possible Side Effects

Applying Oil on Navel: Know Its Surprising Benefits and Possible Side Effects

News Continuous Bureau | Mumbai

Applying Oil on Navel: ઘરનાં વડીલો ઘણીવાર કહે છે કે નાભિમાં તેલ લગાવવાથી ત્વચા અને શરીરને ફાયદો થાય છે. આયુર્વેદ અનુસાર, નાભિ અનેક નસો અને તંત્રિકાઓ સાથે જોડાયેલી હોય છે, જે સમગ્ર શરીર પર અસર કરે છે. જો યોગ્ય તેલ અને યોગ્ય રીતથી નાભિમાં તેલ લગાવવામાં આવે, તો તે ત્વચાને પોષણ આપે છે. પરંતુ જો તેલ અનુકૂળ ન હોય, તો નુકસાન પણ થઈ શકે છે

Join Our WhatsApp Community

નાભિમાં તેલ લગાવવાના ફાયદા

આ સમાચાર પણ વાંચો : Flaxseed Gel: 40 પછી મોંઘા ફેશિયલ અને ટ્રીટમેન્ટ વગર ત્વચાને આપો નેચરલ ફર્મનેસ, ઘરે જ બનાવો આ જેલ

નાભિમાં તેલ લગાવવાના નુકસાન

સેન્સિટિવ સ્કિન માટે જોખમ: નાભિમાં તેલ લગાવતાં પહેલાં પેચ ટેસ્ટ કરવો જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Flaxseed Gel: 40 પછી મોંઘા ફેશિયલ અને ટ્રીટમેન્ટ વગર ત્વચાને આપો નેચરલ ફર્મનેસ, ઘરે જ બનાવો આ જેલ
True Skin Tone: સમય સાથે ત્વચાની રંગત બદલાય છે, પણ શરીરના ખાસ ભાગથી જાણી શકાય છે સાચી સ્કિન ટોન
Natural Glow: ફળોથી મળશે નેચરલ સ્કિન ગ્લો, ફેશિયલ વગર પણ ચમકશે ચહેરો
Herbal Skin Remedy: ખાલી પેટ પીવો આ પીળા રંગનું જડીબુટ્ટી પાણી,જે ચહેરાના ફોડી, દાગ-ધબ્બા અને ત્વચાની સમસ્યાઓ માટે છે અસરકારક
Exit mobile version