Site icon News Continuous Bureau | Mumbai

Avoid Facials: પાર્લર માં ભૂલથી પણ ન કરાવો આ 4 ફેશિયલ, બ્યુટિશિયન એ આપી ચેતવણી – “ચહેરાની ત્વચા બગડી શકે છે”

Avoid Facials: ફ્રૂટ, હાઈડ્રા, ગોલ્ડ અને અરોમા ફેશિયલ્સ ત્વચા માટે હાનિકારક, ડર્મેટોલોજિસ્ટે કહ્યું – “એક્સપર્ટ સલાહ વગર ફેશિયલ ન કરાવો”

Avoid These 4 Facials at Parlours – Dermatologist Warns

Avoid These 4 Facials at Parlours – Dermatologist Warns

News Continuous Bureau | Mumbai

Avoid  Facials: મહિલાઓ ચહેરાને ગ્લો આપવા માટે વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ કરાવે છે, જેમાં ફેશિયલ સૌથી સામાન્ય છે. પરંતુ ડર્મેટોલોજિસ્ટ કહે છે કે દરેક ફેશિયલ ત્વચા માટે યોગ્ય નથી. જો તમે રેસ્ટોરન્ટના મેન્યૂની જેમ કોઈ પણ ફેશિયલ પસંદ કરીને કરાવી લો, તો તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.તેમણે 4 એવા ફેશિયલ્સ વિશે ચેતવણી આપી છે, જે ભૂલથી પણ કરાવા ન જોઈએ

Join Our WhatsApp Channel

 ફ્રૂટ ફેશિયલ

સસ્તું અને નેચરલ લાગતું ફ્રૂટ ફેશિયલ ત્વચાના સ્કિન બેરિયરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને એક્ને હોય, તો આ ફેશિયલ તેને વધુ ટ્રિગર કરી શકે છે.

 સેલૂન હાઈડ્રા ફેશિયલ

હાઈડ્રા ફેશિયલ સામાન્ય રીતે મોંઘું હોય છે, પણ કેટલાક પાર્લર સસ્તામાં કરે છે. એક્સપર્ટ કહે છે કે આવા પાર્લરમાં ઉપયોગ થતા પ્રોડક્ટ્સ અને સાધનો વિશે કોઈ ખાતરી નથી. આ ફેશિયલ માત્ર પ્રમાણિત ડર્મેટોલોજિસ્ટ પાસેથી જ કરાવવો જોઈએ.

 ગોલ્ડ ફેશિયલ

ગોલ્ડ ફેશિયલમાં શિમર અને બ્લીચ હોય છે, જે ત્વચા પર કેમિકલ બર્ન કરી શકે છે. એક્સપર્ટ કહે છે કે આ સૌથી ખરાબ ફેશિયલ્સમાંના એક છે.

આ સમાચાર પણ વાંચો :  Home Remedies for White Hair: ડાઈ માટે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી, કાંદા ના છીલકા સાથે આ એક વસ્તુ કરો મિક્સ

 અરોમા ફેશિયલ

અરોમા ફેશિયલ ત્વચાની સેન્સિટિવિટી, એક્ઝિમા અને એલર્જી જેવી સમસ્યાઓને વધુ ઉગ્ર બનાવી શકે છે. સેન્સિટિવ સ્કિન ધરાવતી વ્યક્તિઓએ આ ફેશિયલ ટાળવો જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version