Site icon

Dark Knees: શું તમને પણ ઘૂંટણો પર કાળાશ જોઈને શોર્ટ ડ્રેસ પહેરતાં શરમ આવે છે? અપનાવો ડૉક્ટર સૂચિત આ ઘરેલુ ઉપાય

Dark Knees: ઘૂંટણ અને કોણીની ત્વચા માટે ખાસ કાળજી લેવી જરૂરી છે – લીંબુ, બેકિંગ સોડા અને દૂધથી દૂર કરો કાળાશ

Dark Knees Making You Avoid Short Dresses Try These Doctor-Approved Home Remedies

Dark Knees Making You Avoid Short Dresses Try These Doctor-Approved Home Remedies

News Continuous Bureau | Mumbai 

Dark Knees: ઘૂંટણ અને કોણી પર કાળાશ આવવી સામાન્ય સમસ્યા છે, પણ ઘણીવાર એ શરમજનક બની જાય છે. ખાસ કરીને જ્યારે શોર્ટ ડ્રેસ પહેરવા હોય ત્યારે. ત્વચા નિષ્ણાતો કહે છે કે આ ત્વચા વધુ મોટે ભાગે ડ્રાય અને દબાણ હેઠળ રહે છે, જેના કારણે ડેડ સ્કિન સેલ્સ જામી જાય છે અને રંગ ગાઢ થઈ જાય છે.

Join Our WhatsApp Community

ઘૂંટણની ત્વચા કેમ અલગ હોય છે?

ઘૂંટણ અને કોણીની ત્વચા શરીરના અન્ય ભાગો કરતાં વધુ મોટી અને ડ્રાય હોય છે. વધુ ઘસાવ અને દબાણના કારણે અહીં કાળાશ આવી જાય છે. UV  કિરણોં પણ મેલેનિન વધારતી હોય છે, જેના કારણે ત્વચાનો રંગ વધુ ગાઢ થઈ જાય છે.

ઘરેલુ ઉપાયો

આ સમાચાર પણ વાંચો : Lips Without Fillers: દર્દભર્યા લિપ ફિલર્સ વગર પણ હોઠ બની શકે છે આકર્ષક – અપનાવો આ ઘરેલુ ઉપાય

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો કાળાશ લાંબા સમય સુધી રહે છે, અથવા itching, redness જેવી સમસ્યા હોય તો ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો. હાઈપરપિગમેન્ટેશન (Hyperpigmentation) અથવા અન્ય ત્વચા રોગ પણ કારણ બની શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ginger Benefits for Skin: આદુના ટુકડા સાથે મિક્સ કરો આ વસ્તુઓ: 1 અઠવાડિયામાં ચહેરો ચમકશે અને વાળ મૂળમાંથી મજબૂત થશે, જાણો ઘરેલુ નુસખો.
Almond Peel Benefits for Skin: હવે બદામના ફોતરાં ફેંકવાની ભૂલ ન કરતા: મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને પણ આપશે માત, આ રીતે ઘરે બનાવો નેચરલ સ્ક્રબ
Watermelon Seeds for Skin Glow: તરબૂચના બીજ ફેંકતા પહેલા આ વાંચો! ચહેરા પર લાવશે એવું કુદરતી નૂર કે મોંઘા ફેસિયલ પણ ફેકાશે પાછળ, જાણો ઉપયોગની રીત
Curry Leaves for Hair Growth: લાંબા અને ઘટ્ટ વાળ જોઈએ છે? આજથી જ ચાવવાનું શરૂ કરી દો આ પાન, ખરતા વાળની સમસ્યા થશે દૂર
Exit mobile version