Site icon News Continuous Bureau | Mumbai

Lips Without Fillers: દર્દભર્યા લિપ ફિલર્સ વગર પણ હોઠ બની શકે છે આકર્ષક – અપનાવો આ ઘરેલુ ઉપાય

Lips Without Fillers: હોઠોને નમ, ભરા અને સુંદર બનાવવા માટે ફેશિયલ યોગ, સ્ક્રબ અને SPF લિપ બામ જેવા સરળ ઉપાયો અપનાવો

No Pain, Just Beauty Natural Ways to Get Fuller Lips Without Fillers

No Pain, Just Beauty Natural Ways to Get Fuller Lips Without Fillers

News Continuous Bureau | Mumbai

Lips Without Fillers: લિપ ફિલર્સ આજે સુંદરતા માટે લોકપ્રિય વિકલ્પ છે, પણ એ દુખાવા અને સાઈડ ઇફેક્ટ્સ સાથે આવે છે. ઉર્ફી જાવેદના કેસમાં લિપ ફિલર્સના કારણે ચહેરો અને હોઠ ફૂલી ગયા હતા. જો તમે કુદરતી રીતે હોઠોને આકર્ષક બનાવવા માંગો છો, તો નીચે આપેલા ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.

Join Our WhatsApp Channel

ખુબ પાણી પીઓ 

હોઠોને નમ અને ચમકદાર રાખવા માટે રોજ પૂરતું પાણી પીવું જરૂરી છે. શરીરમાં નમી જાળવવાથી પેટ્રોલિયમ જેલી પણ અસરકારક બની જાય છે. હોઠોને ભરેલા અને ઉંચા દેખાડવા માટે ફેશિયલ યોગ કરો. 15 સેકન્ડ માટે હોઠ દબાવો, પછી હળવી સ્મિત કરો અને ફરી 15 સેકન્ડ રાખો. આ યોગ દિવસમાં 3-4 વાર કરો.

હોઠો નું સ્ક્રબિંગ અને યુવી કિરણો થી બચાવ 

હોઠ પર પણ મૃત ત્વચા હોય છે. મધ અને ખાંડ થી હળવું સ્ક્રબિંગ કરો. આથી રક્તસંચાર સુધરે છે અને હોઠ કુદરતી રીતે ગુલાબી અને ભરેલા દેખાય છે.હોઠોને UV કિરણો થી બચાવવા SPF યુક્ત લિપ બામ વાપરો. આથી હોઠ કાળા અને રૂખા થવાથી બચી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Amla Hair Dye: માત્ર 2 ચમચી આંબળા પાઉડરથી સફેદ વાળ થઈ જશે કાળા – ઘરે બનાવો નેચરલ હેર ડાય

ડાયટમાં કોલેજન (Collagen) વધારવું

કોલેજન હોઠોને નરમ અને ભરેલા રાખે છે. લીલી શાકભાજી, ખાટા ફળ, બેરીઝ અને ડ્રાયફ્રૂટ્સ ડાયટમાં ઉમેરો. આથી હોઠ સ્વસ્થ અને સુંદર દેખાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version