Site icon

Ragi Face Pack: રાગીનો ઉપયોગ કરીને કુદરતી રીતે તમારી ત્વચાને બનાવો વધુ સુંદર, જાણો આ સરળ બ્યૂટી ટિપ્સ.

Ragi Face Pack: રાગી માં રહેલા પોષક તત્વો ત્વચાને અંદરથી પોષણ આપે છે અને તેને નેચરલ ગ્લો આપે છે – જાણો તેના ફાયદા અને ઉપયોગની રીત

Get Glowing Skin with Ragi Face Packs

Get Glowing Skin with Ragi Face Packs

News Continuous Bureau | Mumbai

Ragi Face Pack: રાગી જેને ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે, તે માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ , વિટામિન E અને આયર્ન ત્વચાને અંદરથી પોષણ આપે છે અને તેને નરમ, ચમકદાર અને યુવાન રાખે છે. રાગી દરેક પ્રકારની સ્કિન – ડ્રાય, ઓઈલી, સેન્સિટિવ અને એક્ને-પ્રોન માટે યોગ્ય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Skin Care Tips: વેટ વાઇપ્સથી મેકઅપ દૂર કરવું યોગ્ય કે ખોટું? સ્કિન એક્સપર્ટ્સે બતાવી હકીકત

રાગીના સ્કિન માટે ફાયદા

ચહેરા પર રાગી કેવી રીતે લગાવશો?

રાગી કેમ પસંદ કરશો?

 આજકાલ નેચરલ અને કેમિકલ-ફ્રી સ્કિનકેરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. રાગી ઘરેલું અને સલામત વિકલ્પ છે જે લાંબા સમય સુધી ત્વચાને સુંદર રાખે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Curry Leaves for Hair Growth: લાંબા અને ઘટ્ટ વાળ જોઈએ છે? આજથી જ ચાવવાનું શરૂ કરી દો આ પાન, ખરતા વાળની સમસ્યા થશે દૂર
Almond Oil for Skin Winter: શિયાળામાં ત્વચા પર બદામનું તેલ લગાવવાના ફાયદા: ડ્રાય સ્કીન અને ડાર્ક સર્કલથી મળશે કાયમી છુટકારો
Clove Water for Glowing Skin: મોંઘી ક્રીમ ભૂલી જશો! માત્ર 2 લવિંગ બદલી નાખશે તમારો લુક; 21 દિવસમાં ચહેરા પર આવશે ‘ગોલ્ડન ગ્લો’.
Winter Skin Care: Winter Skin Care: નહાયા પછી તરત જ આ ૧ વસ્તુ શરીર પર લગાવો: શિયાળામાં ત્વચાનું રૂખાપણું થશે દૂર, ૨ મિનિટમાં જ આવશે કુદરતી ચમક.
Exit mobile version