Mint Leaves for Dark Circles: આંખોની નીચેના કાળા ઘેરા દૂર કરવા માટે અજમાવો ફુદીના ના પત્તાંથી બનેલા ઘરેલુ નુસ્ખા

Mint Leaves for Dark Circles: ફુદીના માં રહેલું મેનથોલ ત્વચાને ઠંડક આપે છે અને ડાર્ક સર્કલ્સ (Dark Circles) દૂર કરવામાં મદદ કરે છે

by Zalak Parikh
Mint Leaves for Dark Circles: Try These Natural Beauty Hacks for Fresh and Beautiful Eyes

News Continuous Bureau | Mumbai

Mint Leaves for Dark Circles: આજકાલની વ્યસ્ત જીવનશૈલી, ઊંઘની ઉણપ અને સ્ક્રીન ટાઈમના કારણે આંખોની નીચે કાળા કુંડાળા (Dark Circles) સામાન્ય સમસ્યા બની ગઈ છે. બજારમાં મળતી મોંઘી ક્રીમ અને સીરમની જગ્યાએ કુદરતી ઉપાય વધુ અસરકારક અને સલામત હોય છે. ફુદીના ના પત્તાં (Mint Leaves) એ એક એવો ઘરેલુ ઉપાય છે જે ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.

 ફુદીનાની પેસ્ટ થેરાપી

  • 10–12 પત્તાં પીસીને પેસ્ટ બનાવો
  • આંખોની નીચે 10–15 મિનિટ લગાવો
  • ઠંડા પાણીથી ધોઈ લો
  • આ ઉપાય અઠવાડિયામાં 3 વાર કરો

ફુદીનો + એલોવેરા જેલ મિક્સ

  • 1 ચમચી ફુદીના ની પેસ્ટ + ½ ચમચી એલોવેરા જેલ
  • ડાર્ક સર્કલ્સ પર લગાવી 15 મિનિટ રાખો
  • ત્વચા ઠંડી અને નરમ બને છે

આ સમાચાર પણ વાંચો : Hair Care Tips: શેમ્પૂ પછી ધુઓ આ ઘરેલુ વસ્તુઓથી વાળ, બનશે સિલ્કી અને શાઈની

ફુદીનાનું ઠંડું ટોનર

  • ફુદીનો ઉકાળીને તેનું પાણી ઠંડું કરો
  • કોટનથી આંખોની નીચે લગાવો
  • દિવસમાં 1 વાર કરો – થાક અને કાળાશ બંને દૂર થાય

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More