Site icon News Continuous Bureau | Mumbai

Moringa for Hair Growth: વાળની ઝડપી વૃદ્ધિ માટે મોરિંગા પાવડર કે જ્યૂસ? શું છે શ્રેષ્ઠ? જાણો નિષ્ણાતનો અભિપ્રાય અને ઉપયોગની રીત.

Moringa for Hair Growth: મોરિંગા માં રહેલા વિટામિન A, C, E અને આયર્ન વાળની જડોને પોષણ આપે છે, પણ કઈ રીતે લેવાથી વધુ ફાયદો થાય?

Moringa for Hair Growth: Juice or Powder Which Is Best

Moringa for Hair Growth: Juice or Powder Which Is Best

News Continuous Bureau | Mumbai

Moringa for Hair Growth: મોરિંગા એટલે કે સહજણ આજે માત્ર આરોગ્ય માટે નહીં, પણ વાળની સંભાળ માટે પણ એક સુપરફૂડ તરીકે જાણીતી છે. તેમાં રહેલા વિટામિન A, C, E, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ વાળની જડોને મજબૂત બનાવે છે અને વૃદ્ધિમાં મદદ કરે છે. પણ મોટો પ્રશ્ન એ છે કે મોરિંગા પાઉડર વધુ ફાયદાકારક છે કે તાજું જ્યૂસ  ? ચાલો, આ કન્ફ્યુઝન દૂર કરીએ.

Join Our WhatsApp Channel

મોરિંગા જ્યૂસ – તાજું પોષણ અને ઝડપી અસર

મોરિંગા પાઉડર – સરળ ઉપયોગ અને બાહ્ય સંભાળ માટે શ્રેષ્ઠ

આ સમાચાર પણ વાંચો : Cracked Heels: ક્રેક હિલ્સની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, મળશે રાહત

વાળની વૃદ્ધિ માટે શું શ્રેષ્ઠ છે?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version