Site icon News Continuous Bureau | Mumbai

Remove Warts Naturally: સુંદરતા માં બાધા બનતા માસ્સા ને આજે જ કરો દૂર, અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા

Remove Warts Naturally: મસ્સા ત્વચાની સુંદરતા ઘટાડે છે, પણ આ ઘરેલુ ઉપાયથી તમે મેળવી શકો છો ચમકતી અને સ્વચ્છ ત્વચા

Remove Warts Naturally: 3 Home Remedies That Work — Garlic, Banana Peel, and Potato Massage

Remove Warts Naturally: 3 Home Remedies That Work — Garlic, Banana Peel, and Potato Massage

News Continuous Bureau | Mumbai

Remove Warts Naturally: મસ્સા  સામાન્ય રીતે ચહેરા, ગળા, હાથ કે પગ પર દેખાય છે. જો કે તે ગંભીર બીમારી નથી, પણ દેખાવમાં અસહજતા અને આત્મવિશ્વાસ પર અસર કરે છે. આયુર્વેદ અનુસાર, કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી મસ્સા જડથી દૂર કરી શકાય છે. અહીં ત્રણ અસરકારક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે ઘર પર સરળતાથી કરી શકાય છે.

Join Our WhatsApp Channel

લસણનો જાદુઈ અસર

લસણમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વો મસ્સાને નબળા બનાવે છે.
ઉપયોગની રીત:

કેળા ની છાલ 

કેળા ની છાલ માં એવા તત્વો હોય છે, જે મસ્સાને ધીમે ધીમે દૂર કરે છે.
ઉપયોગની રીત:

આ સમાચાર પણ વાંચો : Eye Care Tips: આ મેકઅપ પ્રોડક્ટ્સ આંખોને પહોંચાડી શકે છે નુકસાન, ઉપયોગ સમયે રાખો ખાસ કાળજી

બટાકા થી મસાજ — સૌથી સરળ ઉપાય

બટાકામાં રહેલા કુદરતી તત્વો મસ્સાને ધીમે ધીમે નબળા બનાવે છે.
ઉપયોગની રીત:

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Desi Ghee Face Cream ગ્લોઈંગ અને ચમકદાર ત્વચા માટે ઘરે જ બનાવો દેશી ઘીની ફેસ ક્રીમ, ત્વચા બનશે મોઇશ્ચરાઇઝ્ડ અને મુલાયમ
Lemon peels for skin glowing લીંબુની છાલ ફેંકવાની ભૂલ ન કરતા! ચહેરા પર ગ્લો લાવવા માટે આ રીતે કરો ઉપયોગ
Natural Face Scrub રસોડામાં રાખેલી આ ૩ વસ્તુઓથી બનાવો નેચરલ ફેસ સ્ક્રબ, ચહેરા પર આવશે પાર્લર જેવો શાનદાર ગ્લો
LED Light Face Mask Skincare એલઇડી લાઈટ ફેસ માસ્ક શું છે? ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે સેલેબ્સ પણ કેમ કરે છે તેનો ઉપયોગ?
Exit mobile version