Site icon

Skin Care Tips: ત્વચા નિસ્તેજ દેખાય છે? તો આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો

આજના સમયમાં તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર ઘણા પ્રકારના ફેસ વોશ સરળતાથી બજારમાં મેળવી શકો છો. પરંતુ ઘણી વખત આ ફેસવોશ ચહેરા પરથી ગંદકીને સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી

Skin Care Tips- Know how to make home made honey face cleanser for dull face

Skin Care Tips: ત્વચા નિસ્તેજ દેખાય છે? તો આ રીતે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવો

News Continuous Bureau | Mumbai

આજના સમયમાં તમે તમારી ત્વચાના પ્રકાર અનુસાર ઘણા પ્રકારના ફેસ વોશ સરળતાથી બજારમાં મેળવી શકો છો. પરંતુ ઘણી વખત આ ફેસવોશ ચહેરા પરથી ગંદકીને સંપૂર્ણપણે દૂર કરી શકતા નથી જેના કારણે ત્વચા નિસ્તેજ દેખાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ઘરે જ હની ફેસ ક્લીંઝર બનાવવાની રીત લાવ્યા છીએ. મધમાં એવા ઘણા ગુણ હોય છે, જે તમારા ચહેરાની આખી ગંદકીને સારી રીતે સાફ કરે છે અને ત્વચાને ઊંડેથી મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

Join Our WhatsApp Community

આ સિવાય હની ક્લીંઝર છિદ્રોને ખોલવા માટે ફાયદાકારક છે. આટલું જ નહીં મધ તમારા ચહેરાની ડેડ સ્કિનને દૂર કરીને કોમ્પ્લેક્શન પણ સુધારે છે, તો ચાલો જાણીએ હની ફેસ ક્લીન્સર કેવી રીતે બનાવી શકાય….

હની ફેસ ક્લીન્સર બનાવવા માટે જરૂરી સામગ્રી-

મધ બે ચમચી

નાળિયેર તેલ એક ચમચી

હની ફેસ ક્લીન્સર કેવી રીતે બનાવશો?

હની ફેસ ક્લીંઝર બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો.

પછી તમે તેમાં બે ચમચી મધ અને એક ચમચી નારિયેળ તેલ ઉમેરો.

ત્યાર બાદ આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

હવે તમારું હની ફેસ ક્લીંઝર તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો :   બીપીને કંટ્રોલમાં રાખે છે, લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પણ એવો કે ભુલી નહીં શકો….

હની ફેસ ક્લીન્સરનો ઉપયોગ કેવી રીતે કરવો?

જ્યારે પણ તમે તમારો ચહેરો સાફ કરવા માંગતા હોવ ત્યારે હની ફેસ ક્લીંઝરનો ઉપયોગ કરો.

પછી તમે તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો.

આ પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . .

Dragon Fruit for Glowing Skin: મોંઘી ક્રીમ ફેંકી દો! ડ્રેગન ફ્રૂટથી ઘરે જ બનાવો આ ૩ સ્પેશિયલ ફેસપેક; માત્ર ૧૦ મિનિટમાં મળશે કાચ જેવી ચમકતી ત્વચા
Hair Growth Tips: ગંજાપણું દૂર કરવા માટે અપનાવો અદભૂત દેશી જુગાડ; ઘરે બનાવો આ જાદુઈ તેલ અને મેળવો લાંબા-ઘાટા વાળ
Ginger Benefits for Skin: આદુના ટુકડા સાથે મિક્સ કરો આ વસ્તુઓ: 1 અઠવાડિયામાં ચહેરો ચમકશે અને વાળ મૂળમાંથી મજબૂત થશે, જાણો ઘરેલુ નુસખો.
Almond Peel Benefits for Skin: હવે બદામના ફોતરાં ફેંકવાની ભૂલ ન કરતા: મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને પણ આપશે માત, આ રીતે ઘરે બનાવો નેચરલ સ્ક્રબ
Exit mobile version