Site icon News Continuous Bureau | Mumbai

Skincare Tips: વિટામિન-C અને રેટિનોલ ત્વચાને યુવાન અને ચમકદાર બનાવે છે, પણ ખોટી રીતથી ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે, જાણો ડર્મેટોલોજિસ્ટ શું સલાહ આપે છે

Skincare Tips: ડર્મેટોલોજિસ્ટના જણાવ્યા મુજબ, આ પાવરફુલ ઇન્ગ્રીડિઅન્ટ નો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખવી જરૂરી

Vitamin-C and Retinol Can Be Skincare Game Changers—If Used Correctly

Vitamin-C and Retinol Can Be Skincare Game Changers—If Used Correctly

News Continuous Bureau | Mumbai

Skincare Tips: આજકાલ સ્કિનકેરમાં રેટિનોલ અને વિટામિન-C જેવા ઇન્ગ્રીડિઅન્ટ ખૂબ લોકપ્રિય બન્યા છે. એન્ટી-એજિંગ અને સ્કિન બ્રાઈટનિંગ માટે બંને અસરકારક છે. પણ જો તમે પહેલીવાર તેનો ઉપયોગ કરો છો, તો ડર્મેટોલોજિસ્ટ  ના જણાવ્યા મુજબ, યોગ્ય રીતથી શરૂ કરવી ખૂબ જરૂરી છે.

Join Our WhatsApp Channel

રેટિનોલ: ધીમે અને સાવધાનીથી શરૂ કરો

 વિટામિન-C: સવારે ઉપયોગ માટે શ્રેષ્ઠ

આ સમાચાર પણ વાંચો : Applying Oil on Navel: નાભિમાં તેલ લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા અને નુકસાન

 સાવધાની રાખવી કેમ જરૂરી?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Cracked Heels Natural Remedies ફાટેલી એડીઓથી પરેશાન છો? રસોડાની આ ૫ વસ્તુઓ પળવારમાં ભરશે તિરાડો, પગ બનશે માખણ જેવા મુલાયમ
Collegen Night Cream ઉંમર પહેલાં દેખાવા લાગી છે વૃદ્ધાવસ્થા? ઘરે જ બનાવો નેચરલ એન્ટીએજિંગ નાઇટ ક્રીમ, કરચલીઓ અને ઢીલી ત્વચાથી મળશે મુક્તિ
Easy DIY Glow Face Pack ચમકદાર ત્વચા માટે બેસનહળદર ભૂલી જાઓ ઘરમાં રહેલી માત્ર ૩ વસ્તુઓથી બનાવો આ મેજિકલ ફેસ પેક, ચહેરો કરશે ગ્લો!
Hair Fall Control Shampoo Hack વાળ ધોતી વખતે શેમ્પૂમાં મિક્સ કરો ‘આ’ એક વસ્તુ હેર ફોલ તરત જ ઘટશે અને વાળ બનશે ચમકદાર!
Exit mobile version