Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૬:૦૩:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Panchang Jyotish

Todays Horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

Join Our WhatsApp Channel

૨૬ માર્ચ ૨૦૨૩, રવિવાર

“તિથિ” – ચૈત્ર સુદ પાંચમ

“દિન મહીમા”

 અનંત નાગ પંચમી, શ્રીપંચમી, હયવ્રત, વિષ્ણુ ડોલોત્સવ, બુધ ઉદય પશ્ચિમે, રવિયોગ ૧૪:૦૧, જૈન અજીતનાથ-સંભવનાથ-અનંતનાથ મોક્ષ, ડો.અવધૂત શિવાનંદજી જન્મદિન-શિવયોગ

“સુર્યોદય” – ૬.૩૯ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૪૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૧૮ થી ૧૮.૫૦

“ચંદ્ર” – વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

“નક્ષત્ર” – કૃતિકા, રોહિણી (૧૩.૫૯)

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૮.૧૦ – ૯.૪૨

લાભઃ ૯.૪૨ – ૧૧.૧૩

અમૃતઃ ૧૧.૧૩ – ૧૨.૪૪

શુભઃ ૧૪.૧૬ – ૧૫.૪૭

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૮.૫૦ – ૨૦.૧૮

અમૃતઃ ૨૦.૧૮ – ૨૧.૪૭

ચલઃ ૨૧.૪૭ – ૨૩.૧૫

લાભઃ ૨૬.૧૨ – ૨૭.૪૧

શુભઃ ૨૯.૧૦ – ૩૦.૩૮

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

“કર્કઃ”(ડ,હ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-

ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.

“તુલાઃ”(ર,ત)-

વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version